બે આઈસોમર $x$ અને $y$ ની દહન ઉષ્મા અનુક્રમે $17 \ kJ/mol$ અને $12 \ kJ/mol$ છે. આ માહિતી પરથી એવું તારણ કાઢી શકાય કે:

  • A
    આઈસોમર $x$ એ $5 \ kJ/mol$ વધુ સ્થાયી છે
  • B
    આઈસોમર $y$ એ $5 \ kJ/mol$ ઓછો સ્થાયી છે
  • C
    આઈસોમર $y$ પાસે $5 \ kJ/mol$ વધુ સ્થિતિ ઉર્જા છે
  • D
    આઈસોમર $x$ એ $5 \ kJ/mol$ ઓછો સ્થાયી છે

Explore More

Similar Questions

$4NH_3(g) + 3O_2(g) \rightarrow 2N_2(g) + 6H_2O(l)$ પ્રક્રિયા માટે ઉષ્મા ફેરફારની ગણતરી $kJ$ માં કરો. $298 \ K$ તાપમાને $NH_3(g)$ અને $H_2O(l)$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-46.0 \ kJ \ mol^{-1}$ અને $-286.0 \ kJ \ mol^{-1}$ છે.

પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા કેટલી હોય છે?

નીચેની માહિતી પરથી ઇથિલિનની સર્જન એન્થાલ્પી $kJ\,mol^{-1}$ માં ગણો:
$C_{(graphite)} + O_{2(g)} \to CO_{2(g)} ; \Delta H = -393.5\,kJ$
$H_{2(g)} + 1/2 O_{2(g)} \to H_2O_{(l)} ; \Delta H = -286.2\,kJ$
$C_2H_{4(g)} + 3 O_{2(g)} \to 2 CO_{2(g)} + 2 H_2O_{(l)} ; \Delta H = -1410.8\,kJ$

$CH_{4(g)}$,$CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-75$,$-393.5$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$ માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $kJ$ છે.

સમાન પરિસ્થિતિઓમાં,ઠારણની એન્થાલ્પી (enthalpy of freezing) એ કોનાથી બરાબર વિરુદ્ધ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo